By: divyabhaskar.com ન્યુજર્સીઃઅમેરિકાના ન્યુજર્સી સિટીમાં એક દિવસના પોલીસ ઈન્સ્પેક્ટર બનીને તમામ દીલ જીતી લેનાર પાર્થ તેના જીવનની જંગ હારી ગયો હતો. પાર્થ પટેલે ત્રણ દિવસ બાદ અંતિમ શ્વાસ લીધા હતા. પાર્થના અંતિમ સંસ્કાર 25 ઓક્ટોબરના રોજ ન્યુજર્સીના નોર્થ બર્ગનના ગાર્ડન સ્ટેટ ક્રેમટરિ ખાતે કરવામાં આવ્યા….
read more →